નમસ્કાર! ઢોલીવુડઇન્ફોડોટકોમ (www.dhollywoodinfo.com) એ ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ વેબસાઈટ તથા કલાકારોની ઓનલાઈન ડિરેક્ટરી છે. આ સાઈટના ૧૦૦થી વધુ ગુજરાતી કલાકાર તથા કસબીયો સભ્ય છે અને એક લાખ થી વધુ લોકો આ સાઈટની મુલાકાત લઈ ચુક્યા છે. આ સાઈટ પર તમે ગુજરાતી કલાકારો, ફિલ્મો, નાટકો, તથા આલ્બમની માહિતી મેળવી શકો છો. જો તમે ઓનલાઈન ડિરેક્ટરીમાં તમારી ફોટા સાથેની માહિતી મુકવા માંગતા હો અથવા તમારી ફિલ્મ કે આલ્બમનો પ્રચાર કરવા માંગતા હો અથવા જાહેરાત કરવા માંગતા હો તો અમને ફોન કરો 08000056292 નંબર પર!

Public Review of Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji'

Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released yesterday on 18th April 2014 at Meghdut Theater of Savli Village near Vadodara City. Audience like this movie and they appreciated effort made by film maker. This movie is produced by Tejaswini Thakore under the banner Maa Katyayani Films and Directed by Shailendra Thakore. Check out Public Review of Gujarati Movie 'Baliya Bapji Rakhjo Raji'.
Public Review of Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji', Produced by Tejaswini Thakore, Directed by Shailendra Thakore, Maa Katyayani Films
This movie starring Raman Kumar, Apurva Pandya, Nehal Babu, Griva Kansara, Pravin Pipvala, Priya Suryavanshi, Sanjay Patidar, Karishma, Lalit Gandhi, Krupadev Yagnik, Jayshree Parikh, Vrunda Trivedi, Riddhi Thakore, Shailendra Thakore and Dhanji Sagathiya.
Read more >>

વિડીયો: દર્શકોને પસંદ પડી ગુજરાતી ફિલ્મ 'બળિયા બાપજી રાખજો રાજી'

ગુજરાતી ફિલ્મ 'બળિયા બાપજી રાખજો રાજી' ગઈ કાલથી વડોદરા પાસે આવેલા સાવલી ગામ થી રિલીઝ થઈ. 'બળિયા બાપજી રાખજો રાજી' ફિલ્મ દર્શકોને પણ ખુબજ પસંદ આવી. ઢોલીવુડઇન્ફોડોટકોમ ના પ્રતિનિધિ ધ્વારા ફિલ્મ વિષે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જુવો આ વિડીયો અને જાણો આ ફિલ્મ વિષે દર્શકોનો અભિપ્રાય.
Public Review of Gujarati Movie Baliya Bapji Rakhjo Raji, Directed by Shailendra Thakore, Produced by Tejaswini Thakore
બળિયા બાપજી રાખજો રાજી' ફિલ્મના નિર્માત્રી શ્રી તેજસ્વીની બહેન ઠાકોર છે. જેમના બેનર માં કાત્યાયની ફિલ્મ્સ હેઠળ નિર્માણ થયેલી આ વધુ એક ફિલ્મ છે. આ ફિલ્મના ગીતકાર, લેખક અને દિગ્દર્શક શ્રી શૈલેન્દ્ર ઠાકોર છે.
આ ફિલ્મમાં 'માં કાત્યાયની ફિલ્મ્સ' ધ્વારા દર વખતની જેમ નવા કલાકાર મિત્રોને તક આપવામાં આવી છે. "બળિયા બાપજી રાખજો રાજી" ફિલ્મ મારફતે નવા આઠ કલાકારો રમણ કુમાર, અપૂર્વા પંડ્યા, નેહલ બાબુ, સંજય કુમાર, જીગીષા પટેલ, પ્રવીણ પીપવાલા, પ્રિયા સૂર્યાવંશી, અને લક્ષ્મણ રાવલ ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રવેશ કરી છે.

આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ જગતના ઘણા જાણીતા કલાકરો જેવાકે કૃપાદેવ યાજ્ઞિક, જયશ્રી પરીખ, શૈલેન્દ્ર ઠાકોર, લલિત ગાંધી, ગ્રીવા કંસારા પણ છે.
Read more >>

Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released from Savli

Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released on 18th April 2014 in Meghdut Theater of Savli Village Near Vadodara City. 'Baliya Bapji Rakhjo Raji' film produced by Tejaswini Thakore under the banner Maa Katyayani Films and Directed by Shailendra Thakore. Here are the photos of the film from the Meghdut Theater. For more information about film with photos and videos Click Here!
Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released from Savli Meghdut Theater
Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released from Savli Meghdut Theater
Gujarati Film 'Baliya Bapji Rakhjo Raji' released from Savli Meghdut Theater
Read more >>

ગુજરાતી ફિલ્મ 'બળિયા બાપજી રાખજો રાજી' સાવલીથી રીલીઝ!

માં કાત્યાયની ફિલ્મ્સ ધ્વારા નિર્મિત ધાર્મિક ગુજરાતી ફિલ્મ બળિયા બાપજી રાખજો રાજી' વડોદરા નજીક આવેલા સાવલી ગામથી થી રીલીઝ થઈ ગઈ છે. સાવલી ગામના મેઘદૂત સિનેમાહોલમાં આ ફિલ્મ ચાલે છે. આ ફિલ્મના નિર્માતા તેજસ્વીની ઠાકોર છે અને નિર્દેશક છે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા શ્રી શૈલેન્દ્ર ઠાકોર. આ ફિલ્મ વિષે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો
Gujarati Film Baliya Bapji Rakhjo Raji released in Savli Meghdut Theater, Produced by Maa Katyayani Films, Producer Tejaswini Thakore, Director Shailendra Thakore

Trailer of Gujarati Film 'Namo Saune Gamo'

Here is presenting official Trailer of 2014 Gujarati movie 'Namo Saune Gamo' based on CM of Gujarat and BJP's PM candidate for General Election 2014 Shree Narendra Modi.
Trailer of Gujarati Film 'Namo Saune Gamo' Dhollywoodinfo.com
Starring: Sarad Sharma, Kirti Maan, Husainy Dawawala, Hemang Tanna, Prashant Saluke, Manish Rohit, Jay Patel, Lalji Bhai Dewariya
Directed by: K. Amar Danny
Produced by: Divyen Raithatha, Yogesh Baj
Release: April 2014

Read more >>

Baliya Bapji Rakhjo Raji (B2R2)

Film Name:
Baliya Bapji Rakhjo Raji

Film Genre:
Devotional Gujarati Film

Release Date:
18th April 2014

Producer:
Tejaswini Thakore

Banner:
Maa Katyayani Film

Story-Screenplay-Dilogues-Lyrics:
Shree Shailendra Thakore

Writer-Director:
Shree Shailendra Thakore

Stars:
Raman Kumar, Apurva Pandya, Nehal Babu, Griva Kansara, Pravin Pipvala, Priya Suryavanshi, Sanjay Patidar, Jigisha patel, Karishma, Lalit Gandhi, Krupadev Yagnik, Jayshree Parikh, vrunda trivedi, Sudhma Jadhav, Dhanji Sangathiya, Ramila Mistri, Kunj parikh, Lata Shah, Riddhi Thakore, Shailendra Thakore, Kaushik Patel, Sonal Thakor, Viral Chaudhri, Dev Kumar, Rajendrasinh Rana, Lakshman Raval, Kalyani

Child Artist:
Shilpa Raval, Jugal Sagathiya, Jaimin Chauhan

Singers:
Rekha Raval, Jignesh Shah, Sanat Pandya, Neeta Upadhyay

Assistant Directors:
Kanu Mehta, Mahesh Shah, Viral Chaudhri, Dharmendra Solanki

Production Designer:
Amrut Barot

Production Manager:
Dhanji Sangathiya

Music:
Dilip Raval

Cinematography:
Jahir Nakum

Costume designer:
Dr. Riddhi Thakore

Choreography:
Chinu Shikari

Editor:
Kamal Sahgal

Shooting Locations:
Pilol, Nanapura, Motapura, Lambha Mugatnagar, Kalyanpura, Por

Marketing:
Diptesh Thakore

Online Partner:
Dhollywoodinfo.com

Movie Stills:
Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills, Griva Kansara, Nehal babu

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills Shailendra Thakore

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills, Krupadev Yagnik

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills, Shailendra Thakore

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills, Lord Baliyadev image photos stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills, Shailendra Thakore

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills

Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Stills
Posters:
Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Poster
Baliya Bapji Rakhjo Raji Gujarati Movie Poster
Trailer of Film Baliya Bapji Rakhjo Raji:
Read more >>

ગુજરાતી ફિલ્મ 'બળિયા બાપજી રાખજો રાજી' ની કથા શું છે?

જાણીતા ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક શ્રી શૈલેન્દ્ર ઠાકોરની ફિલ્મ 'બળિયા બાપજી રાખજો રાજી' ૧૮ એપ્રિલથી રીલીઝ થઈ રહી છે. આ એક ધાર્મિક ફિલ્મ છે. તો ચાલો જાણીયે આ ફિલ્મની વાર્તા શું છે?

વિજ્ઞાન અને ધર્મની ટક્કર પુરણ કાળ થી ચાલતી આવે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં માનવી અનેકો વર્ષો થી અટવાતો આવ્યો છે. તેમ છતા વિજ્ઞાન અને ધર્મ બંને ઉપર વિશ્વાસ રાખનારા અનેક જીવો આજે પૃથ્વી પર જીવે છે. અવાજ મૂળભૂત હેતુને લઈને આ ફિલ્મની કથા વાર્તા ગુથાયેલી છે.

ગુજરાતમાં વેપાર અર્થે આવેલા મેવાડી વણઝારા વણજાણી બીમારીમાં સપડાય છે. વૈધના ઓસડીયા કામે ન લગતા ધર્મનું શરણું લે છે. જેના કારણે નિર્માણ થાય છે, બળિયા બાપજી નું ભવ્ય મંદિર.
Gujarati Film Baliya Bapji Rakhjo Raji Stills Apurva Pandya
જ્યાં આવવાથી મનોજ અને રમીલા, માંગો અને મોંઘી, વિજય અને ગીતા, જાય અને ઝંખના પણ ધન્ય થાય છે. આ યુગલોએ કેવી રીતે ધન્યતા અનુભવી બાપજીએ કેવી રીતે સહુ ને રાજી કર્યા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કેવી રીતે ટકરાયા, તે જાણવા જોવું રહ્યું - ગુજરાતી રંગીન ચલચિત્ર બળિયા બાપજી રાખજો રાજી'

ગુજરાતી ફિલ્મ જગતના ઘણા મોટા કલાકારો જેવા કે નરેશ કનોડિયા, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મમતા સોની, મોના થીબા, ચંદન રાઠોડ વગરે, લેખક તથા દિગ્દર્શક શ્રી શૈલેન્દ્ર ઠાકોરના નિર્દેશનમાં કામ કરી ચુક્યા છે.

આ ફિલ્મની સફળતા માટે ફિલ્મની પૂરી ટીમને ઓલ ધી બેસ્ટ!
Read more >>
Next Page Home